Video : Shani Dev Temple in Hathla at Porbandar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ન્યાયના દેવતાનું જન્મસ્થળ મનાતા હાથલા ગામે કરીએ શનિદેવના દર્શન

ન્યાયના દેવતાનું જન્મસ્થળ મનાતા હાથલા ગામે કરીએ શનિદેવના દર્શન

 | 9:25 am IST
  • Share

આજે શનિજયંતિના દિવસે કરો શનિદેવના દર્શન. ગુજરાતના પોરબંદરમાં શનિદેવનો જન્મ મનાય છે. પોરબંદરના ભાણવડના હાથલા ગામને શનિ મહારાજનું જન્મસ્થળ મનાય છે. કહેવાય છે કે આ મંદિર શનિદેવનું સૌથી પૌરાણિક મંદિર છે. તો આવો શનિજયંતિના દિવસે આ પ્રખ્યાત મંદિરના દર્શન કરીએ અને શનિ મહારાજની પરમકૃપા મેળવીએ.

ભારતભરમાં શનિપુર, શિંગણા અને સૌરાષ્ટ્રના હાથલા ગામે શનિદેવનું મંદિર આવેલું છે. બે સ્થળો એવા છે કે જ્યાં શનિદેવની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળ મળે છે. ખાસ કરીને હાથલા ગામે શનિદેવનું જન્મસ્થળ હોવાથી અહીં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન