video shared by Sachin Tendulkar that will make your spirits high
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુપર…ગજબ..લાજવાબ ! આ દિવ્યાંગ વ્યક્તિએ રમી એવી કેરમ કે લોકોની આંખો ખુલીને ખુલી રહી ગઈ

સુપર…ગજબ..લાજવાબ ! આ દિવ્યાંગ વ્યક્તિએ રમી એવી કેરમ કે લોકોની આંખો ખુલીને ખુલી રહી ગઈ

 | 2:32 pm IST
  • Share

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે ટ્વિટર ઉપર એક મોટિવેશનલ વીડિયો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દિવ્યાંગ વ્યક્તિ પગ દ્વારા કેરમ રમી રહ્યો છે. તેમનો જુસ્સો અને શાનદાર રમત જોઈને સચિન પણ તેમનો ફેન થઈ ગયો હતો. સચિને કેપ્શનમાં લખ્યુ છે કે, પોસિબલ અને ઈમ્પોસિબ વચ્ચેનું અંતર દ્રઢ સંકપ્લમાં જ સમાયેલું છે. આ હર્ષદ ગોથંકર છે. જેણે I m possibleને પોતાની જિંદગીનો મૂળ મંત્ર બનાવી લીધો છે. વસ્તુઓને સંભવવા જુસ્સાને પ્રેમ કરો. એક મિનિટ 15 સેકેન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ દિવ્યાંગ વ્યક્તિ કેવી રીતે કેરમ રમી રહ્યો છે. તે પગની આંગળીઓનો ઉપયોગ કરીને એવી રમત રહે છે કે જે જોઈને કોઈપણ દંગ રહી જાય. જુઓ આ Videro

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન