video Turtle videoviral forest viral socialmedia
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Thankyou Dost ! એક કાચબાએ બીજા કાચબાને કરી એવી મદદ કે તમે પણ કહેશો વાહ રે વાહ !

Thankyou Dost ! એક કાચબાએ બીજા કાચબાને કરી એવી મદદ કે તમે પણ કહેશો વાહ રે વાહ !

 | 4:43 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે દિવસે દિવસે અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે બે કાચબાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક કાચબાનો છે. જેમાં એક કાચબો ઉંધે માથે થઈ જાય છે. તે પોતાના પગ પર થવા માટે ખુબ જ મહેનત કરે છે. પરંતુ તેના દરેક પ્રયાસ નિષ્ફળ જાય છે. ત્યારે સાથે રહેલો તેનો એક મિત્ર તે કાચબાને મદદ કરે છે. આ વીડિયો જોઈને તમને થશે કે શું આ કાચબાઓમાં પણ આટલી બધી સમજણ હોય છે ? આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન