Video of a woman catching a snake goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : 10 ફુટના આ કિંગ કોબ્રા સાપને જોઈને ભલભલાને પરસેવો છુટી જશે, આ મહિલાએ રમકડાની જેમ પકડી લીધો

Video : 10 ફુટના આ કિંગ કોબ્રા સાપને જોઈને ભલભલાને પરસેવો છુટી જશે, આ મહિલાએ રમકડાની જેમ પકડી લીધો

 | 7:45 pm IST
  • Share

એક મહિલા વિશાળ સાપને પકડતી હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને રૂંવાટા બેઠા થઈ જશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા એક ખખડધજ મકાનમાં ઘુસે ગયેલા સાપને પકડવાની કોશિશ કરી રહી છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની હાલ કોઈ માહિતી નથી. પરંતુ આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ છોકરીની હિંમત જોઈને સૌકોઈ ચોંકી રહ્યા છે. 10 ફુટના આ કોબ્રા સાપને જોઈને જ ભલભલાને પરસેવો છુટી જાય છે તેવા સાપને આ છોકરી બાળકની જેમ રમાડી રહી છે. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન