મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર શનિવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. એરપોર્ટ પર એક જ સમયે રન-વે પર બે વિમાનો આવી ગયા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ કરી રહી હતી, જ્યારે તે જ સમયે ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. બન્ને વિમાન નજીક આવી ગયા હતાં અને ક્ષણ માત્રની પણ ચૂક થઈ હોત તો આ બન્ને પ્લેન ટકરાઈ જવાની સંભાવના હતી. માત્ર 3 સેકેન્ડનો સમય નિર્ણાયક સાબિત થયો હતો.
Mumbai Airport પર ટળી મોટી દુર્ઘટના, રન-વે પર આવ્યા બે વિમાન,જુઓ Video
Mumbai Airport પર ટળી મોટી દુર્ઘટના, રન-વે પર આવ્યા બે વિમાન,જુઓ Video
[[$googlead]]









