આજે છે આસો વદ આઠમ અને સોમવાર ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે ભજીશું દેવાધીદેવ મહાદેવને,.તેમની આરતી અને ભજન વંદના થકી પ્રાપ્ત કરીશું તેમની ઉત્તમ અનુકંપા સાથે જ તેમના કલ્યાણકારી ધામના દર્શન કરવા આજે જઇશું અમદાવાદનાં દસક્રોઈ તાલુકાના ધારેશ્વર મહાદેવનાં ધામે..


[[$googlead]]

આરતી જેમાં પ્રભુની ભક્તિની સાથે મનુષ્ય પોતાના પરિવારની સુખ શાંતિ માટેની કામના કરે છે આસ્થાની એક જ્યોત પ્રજવ્વલિત કરીને નિત્ય આપણે કરીએ છીએ ઈશ્વરની આરતી...આરતી મનુષ્યનાં દરેક પાપને બાળી નાખે છે અર્થાત દરેક પાપમાંથી મુક્તિ આપીને પુણ્યની કરાવે છે પ્રાપ્તિ. તો આજે છે સોમવારનો દિવસ ત્યારે આરતી દ્વારા કરીએ મહાદેવની ઉપાસના....

  • Follow us on:

[[$alsoread]]