સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ સાબરમતી જેલમાં થયેલી હત્યાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં સૂત્રો પાસેથી મલ્ટી માહિતી અનુસાર રાણીપ પોલીસ દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા કરનારા આઓપી ભરત પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આરોપીએ માથામાં ઈંટના ઘા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.


[[$googlead]]

સબારમતી સેન્ટ્રલ જેલમાં જે હત્યાનો બનાવ બન્યો હતો. તે બનાવમાં આરોપી ભરત પ્રજાપતિએ માથામાં ઈંટના ઘા મારીને હત્યા કરી હતી જે બાદ રાણીપ પોલીસ તેની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. 15 દિવસ પહેલા આપેલ કોર્ટના આદેશ બાદ હવે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મલ્ટી માહિતી અનુસાર આર્મીમાં હતા ત્યારે તેમણે હત્યા કરી હતી જે બાદ આજીવન કેદની સજા થઈ હતી.

[[$alsoread]]

  • Follow us on: