હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. 8 જુલાઇ થી 11 જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

અલગ અલગ વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં શાહીબાગ ,દફનાળા ,એરપોર્ટ અને અસારવા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: