અમદાવાદમાં પાંજરાપોળ પાસેના વિસ્તારમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આ વૃક્ષો કાપવાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે ધારાસભ્ય અમિત શાહને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમની પાસે આનો કોઈ જવાબ ન હતો. જેથી તેમણે દોષનો ટોપલો AMCના માથે નાખીને ભાગી છૂટયા હતા.


[[$googlead]]

અમદાવાદમાં વૃક્ષો કાપવાના પ્રશ્નથી અકળાયેલા ધારાસભ્ય અમિત શાહ કોર્પોરેશનના માથે ટોપલો નાખી ભાગી ગયા હતા. મહત્વનું છે કે, પાંજરપોળ ચાર રસ્તા પાસે વૃક્ષોના કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે. તેને લઈને ધારાસભ્ય અમિત શાહે કહ્યું હતું કે, વૃક્ષો કાપવા અંગે કોર્પોરેશનમાં જઈને વાત કરો.


[[$alsoread]]

  • Follow us on: