અમરનાથ યાત્રાના આરંભ પહેલા બાબા અમરનાથની પ્રથમ પૂજા કરવામાં આવી છે. વિધિ વિધાન સાથે સ્વયંભૂ શિવલિંગની પૂજા કરાઈ છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આગામી 29 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ રહી છે. અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અમરનાથ સાઈન બોર્ડ દ્વારા 6 લાખ યાત્રીકો માટે ખાસ વ્યવસ્થા કરી છે.
Amarnath Yatra 2024: અમરનાથ યાત્રાના આરંભ પહેલા બાબા અમરનાથની કરાઈ પૂજા,જુઓ Video
Amarnath Yatra 2024: અમરનાથ યાત્રાના આરંભ પહેલા બાબા અમરનાથની કરાઈ પૂજા,જુઓ Video
[[$googlead]]
[[$alsoread]]









