મનુષ્ય પોતાના જીવનમાં ઈશ્વરની સમીપ પહોંચવા માટે અનેક પ્રકારનાં ઉપાયો કરે છે...ત્યારે મન અને શરીરની શુદ્ધિ માટે મનુષ્યનાં જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી કરવામાં આવે છે સોળ સંસ્કાર..ત્યારે આજે જાણીશુ નિષ્ક્રમણ સંસ્કાર વિષે..કયારે કરવામાં આવે છે અને આ સંસ્કારનાં શું છે વિધિ વિધાન...જાણીશુ આજની ખાસ વાતમાં.


[[$googlead]]
  • Follow us on: