અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાયત છે. અમરેલી શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








