આજે મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં દેશના ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના દિકરા અનંતની લગ્ન થવા જઈ રહ્યા છે. આ લગ્ન ભારત જ નહીં દુનિયાના સૌથી મોંઘા લગ્ન હોય શકે છે. અંબાણી પરિવારના આંગણે આજે બોલિવૂડ અને ઉદ્યોગપતિઓ સાથે સાથે વિવિધ રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા છે. અન્ય ઉદ્યોગપતિઓ અને ફિલ્મી સિતારાઓના લગ્ન પ્રસંગો વિશે જાણ્યું-સાંભળ્યું હશે, પરંતુ અનંત-રાધિકાના લગ્નનો વૈભવ સામે તેની કોઈ તુલના થાય તેમ નથી. પ્રિ-વેડિંગમાં જ કરોડો-ખરબોનો ખર્ચો કરી નાખનાર અંબાણી પરિવાર લગ્નમાં અધધધ ખર્ચો કરી રહ્યા છે. ત્યારે દેશ-વિદેશના VVIP મહેમાનો બન્યા છે. ભવ્યતિવ્ય આયોજનોના કારણે જ શું આ લગ્ન ચર્ચામાં છે કે પછી બીજા પણ ખાસ કારણો છે? ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]