અરવલ્લી જિલ્લાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ અને માલપુર તાલુકામા જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખનું ઈનામ અને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.