બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે દીવાલ ધરાશાયી થઈ છે. અંબાજીમાં શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ ધરાશાયી થઈ છે. સદનસીબે આસપાસ લોકો ન હોવાથી જાનહાની ટળી છે. દીવાલ ધરાશાયી થતા સોસાયટીના ફ્લેટ સુધી દીવાલનો ભાગ આવી ગયો હતો. તેમજ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પથ્થરો પહોંચ્યા હતા. શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ અચાનક ધરાશાયી થતા ઈલેક્ટ્રીક ડીપી ઉપર પથ્થરો આવી ગયા હતા.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]