ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીને માર્યો ટોણો છે. જાતિ મુદ્દે વિવાદને લઇ યજ્ઞેશ દવેએ ટીપ્પણી કરી હતી, પોતાના ખાનદાનની જાતિ સંસદમાં જણાવો...યજ્ઞેશ દવેના કટાક્ષ પર કોંગ્રેસ નેતાએ પણ પ્રતિક્રિયા આપી હતી.  કોંગ્રેસ નેતા અમિત નાયકે વળતો જવાબ આપ્યો હતો. અમિત નાયકે ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યા હતા. અમિત નાયકે કહ્યું હતું કે, સૌથી મોટી જાત માનવજાત છે, રાહુલ ગાંધી પોતાનો ધર્મ સારી રીતે નિભાવે છે.


[[$googlead]]

મળતી માહિતી મુજબ, ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની X પર પોસ્ટ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. જાતિ મુદ્દે વિવાદને લઇ યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તે પહેલા પોતાના ખાનદાનની જાતિ સંસદમાં જણાવી જોઇએ... આ બાદ કોંગ્રેસ સતત ઉગ્ર પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી હતી.  યજ્ઞેશ દવેના કટાક્ષ પર કોંગ્રેસ નેતા અમિત નાયકે ભાજપ અને સંઘ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીની સૌથી મોટી જાત માનવજાત છે, જેથી  રાહુલ ગાંધી પોતાનો ધર્મ સારી રીતે નિભાવે છે. 


[[$alsoread]]




  • Follow us on: