[[$googlead]]
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
વરસાદથી આહલાદક બન્યું વાતાવરણ
ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આ સુંદર દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતા. ત્યારે વરસાદને લઈને ડાંગમાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓ આ આહલાદક વાતાવરણની મોજ માણવા માટે ઉમટ્યા હતા. 
  • Follow us on: