દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયામાં PGCVL કચેરીમાં મોડી રાત્રે વીજ સમસ્યા બાબતે હોબાળો મચ્યો હતો. તાલુકાના અનેક ગામોમાં વિજળીની સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વીજ કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પણ વિરોધ પહોંચ્યા હતા. વીજ પુરવઠાના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અધિકારીઓ નેતાઓને ઉડાવ જવાબ આપતા હોવાનો કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ કર્યો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








