HTAT મુખ્ય શિક્ષકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજે HTATની બદલીના નિયમો જાહેર કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા નિયમોને આખરી મંજૂરી આપવમાં આવશે. શિક્ષકોની માંગણી પ્રમાણે નિયમને મંજૂરી મળશે. ઉલ્લેખનીય છેકે, મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાર બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી આંદોલન મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. 


[[$googlead]]
  • Follow us on: