ગાંધીનગરમનાં અખિળ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કોળી સમાજનું મહાસમેલનમાં કોળી સમાજના આગેવાનના નામોની જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં દિવ્યેશ ચાવડાની યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તો રાજુ વંશની કર્માચારી મંડળના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. તેમજ ગુજરાત મહિલા પાંખના પ્રમુખ તરીકે રીટા અલાણી અને ગુજરાત મહિલા પાંખના મહામંત્રી તરીકે રંજન ગોરડની વરણી કરવામાં આવી છે.


[[$googlead]]
  • Follow us on: