રાજ્યમાં GMERS મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ GMERS મેડિકલ કોલેજમાં ફી વધારાને લઈ વાલીઓ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહી રહ્યો છે. ત્યારે GMERS કોલેજમાં ફી વધારે મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી સમયમાં વિદ્યાર્થી વાલી મંડળ, IMA, NMO જે પણ રજૂઆત મળી છે તેમની સાથે ચર્ચા વિચારણા કરી ફી વધારા મુદ્દે નિર્ણ લેવામાં આવશે. GMERSની ફીમાં ફેરફાર થશે. યોગ્ય નવી ફી જાહેર કરવામાં આવશે અને નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]