રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી કરવાને લઇ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ સહાયકોની ભરતીને લઇ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાઈ છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








