સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડ બાબતે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. બરૂલા ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ માટી કૌભાંડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા માટી કૌભાંડ બાબતે તપાસના આદેશ આપ્યા છે.  તળાવમાં મારમતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત પાળાને મારામત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે. હજારો મેટ્રિક ટન રેતી કાઢી લેવામાં આવતા તળાવ ક્ષિતિગ્રસ્ત થયુ હતું. 


[[$googlead]]
  • Follow us on: