હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આજે ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ વેરાવળમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. જાલેશ્વર વિસ્તારના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વેરાવળના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]