ખેડૂતોને મળતા ટેકાના ભાવ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. રઘવજી પટેલ તેમના આ નિવેદનમાં જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે. જેને લઈને ખેડૂતોને કો પ્રકારનું નુકશાન ન થઈ શકે. ત્યારે હવે આવી જ રીતે સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.કોઈ કોઈ જગ્યા પર ખેડૂતોને તેમના પાકની બદલે ખૂબ જ ઓછી કિંમત આપવામાં આવે છે. ત્યારે આવા કિસ્સામાં જો સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોય તો તે ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.


[[$googlead]]

ખરીફ પાકની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા મગ માટે 8,558 ક્વિન્ટલ જેટલા ભાવ નક્કી કરવામાં આવ્યા છે.કૃષિ મંત્રી રઘવજી પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ચતો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે તો અતિભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા પણ રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું હતું. સરકાર દ્વારા થોડા જ દિવસો પહેલા જ રવિ સિઝનનાં પાકનાં પણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા.

[[$alsoread]]

  • Follow us on: