વડોદરા હિટ એન્ડ રનના આરોપીનું નિવેદન સામે આવ્યું છે અને તેણે કહ્યું કે,ગાડી સ્પીડમાં હતી તેના કારણે અકસ્માત સર્જાયો હતો,હુ આરોપી રક્ષિત તમામ લોકોની માફી માગુ છુ પરંતુ હુ માફીનો હકદાર નથી,મારથી બચવા માટે હું લોકોથી દૂર ભાગ્યો હતો અને મે કોઈ દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યુ નથી.


[[$googlead]]

વડોદરા હિટ એન્ડ રન કેસમાં પ્રત્યક્ષદર્શી નીતિન જગતાપનું નિવેદન

આ સમગ્ર કેસમાં પ્રત્યક્ષદર્શીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે,હું અને મારું બાળક અડફેટે આવતા બચી ગયા છીએ,કાર ચલાવનાર 100થી વધુની સ્પીડે હતો,કાર ચાલકે અન્ય લોકોને અડફેટે લીધા હતા,હું મારા સસરાને હોસ્પિટલમાં જોવા ગયો હતો અને યુવક અકસ્માત બાદ ગર્લફ્રેન્ડનું નામ લેતો હતો.ગર્લફ્રેન્ડે છોડી દેતા નશો કર્યો હોય તેવું લાગે છે,કાકાએ સમજાવવા જતા મોં પર ફેટ મારી હતી.હવે તો રાત્રે ઘરેથી બહાર નીકળતા પણ ડર લાગે છે.

[[$alsoread]]


  • Follow us on: