અમદાવાદમાં સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની યોજાઇ રહી છે. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી રહ્યુ છે.નીજ મંદિરમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી. મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી. પરિવાર સાથે મંગળા આરતીના કર્યા દર્શન. મંદિરમાં જય રણછોડ, માખણ ચોરનો નાદ ગુંજ્યો. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ


[[$googlead]]
  • Follow us on: