અષાઢી બીજ આ દિવસ અમદાવાદ વાસીઓ માટે કોઇ ઉત્સવથી ઓછો નથી..કારણ કે અમદાવાદના સરસપુરથી લઇને જગન્નાથ મંદિર સુધીની ગલીએ ગલીએ..શેરીએ શેરીએ જય રણછોડ અને જય જગન્નાથના નાદથી ગુંજતી હોય છે..કહેવાય છે કે આ રથયાત્રાના આપે એક વાર દર્શન કરી લીધા તો આપના ભવો ભવાના પાપમાંથી મુક્તિ અપાવે છે ભગવાન જગન્નાથ..


[[$googlead]]

જગન્નાથજીના આ રથનું શું છે મહત્વ આવો જાણીએ

[[$alsoread]]

હવે એ રથયાત્રા ભલે જગન્નાથ પુરીની હોય કે પછી અમદાવાદની..ભગવાનને રથમાં સવાર થઇને નગરચર્યા નિકળતા જોવાનો લ્હાવો ભક્તો નથી છોડતા પણ ભક્તોને મન એક સવાલ જરુર થતો હશે કે જે રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નિકળે છે તે રથ કોણ બનાવે છે..અને એ રથને ખેંચવાનું સૌભાગ્ય કોને મળ્યું છે..અને સાથે જગન્નાથજીના આ રથનું શું છે મહત્વ આવો જાણીએ રથયાત્રા અને ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી આ રસપ્રદ અને ગુઢ માહિતી.

  • Follow us on: