ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે. ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે. ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે. રથયાત્રા મોસાળ સરસપુરમાં પહોંચી છે. જયાં તેમનું મામેરૂ કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે સરસપુરથી રથયાત્રાનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.


[[$googlead]]
  • Follow us on: