જામનગર જિલ્લાના અનેક પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. લાલપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાલપુર તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી છે. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળ્યો છે. મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ આસપાસના નદીઓ અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








