રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જૂનાગઢમાં મેઘો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. માળીયા હાટીનામાં ભારે વરસાદછી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. માળીયા હાટીનામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


[[$googlead]]
  • Follow us on: