રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જુનાગઢમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. તેમજ ગિરનાર પર્વચ પર પણ વરસાદ શરૂ થયો છે. ત્યારે શહેરના રસ્તાઓ પર પાણી ફી વળ્યા છે. જુનાગઢમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 


[[$googlead]]
  • Follow us on: