રાજકોટ TRP ગેમઝોનમાં અત્યાર સુધીની કાર્યવાહી જાણો. જેમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તપાસ માટે SITની રચના કરાઈ હતી. તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ છે. તેમાં જોઈન્ટ CP વિધિ ચૌધરી, DCP સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે. તેમજ મ્યુ.કમિશનર આનંદ પટેલની પણ તાત્કાલિક બદલી કરાઇ હતી.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહી, જુઓ વીડિયો
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહી, જુઓ વીડિયો
[[$googlead]]
[[$alsoread]]









