સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં ધોધમાર વરસાદ વરસતા અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. ખેતી માટે બહુ ઉપયોગી ગણાતો કંકાવટી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને ફાયદો થશે. આજે વહેલી સવારે ભારે વરસાદ ખાબકતા ડેમ ઓવરફ્લો થયો છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ લોકોને પીવાનું પરંતુ પાણી મળી રહેશે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








