ભારતીય શેરબજારમાં આજે સવારથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારમાં આજે 04 જૂને મંગળવારે તોતિંગ ગાબડાં સાથે ઓપન થયું હતું. જ્યારે ગઈકાલે માર્કેટે ઐતિહાસિક વધારા સાથે બંધ થયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ચુક્યા છે. ત્યારે માર્કેટમાં 3100નું ગાબડું જોવા મળી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં NDA ગઠબંધન અને ઈન્ડિયાએ 200નો આંકડો વટાવી ચુક્યો હોવાથી માર્કેટમાં અસમંજસતા જોવા મળી રહી છે. સવારથી માર્કેટમાં ભારે ઉથલ-પાથલ થઈ છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








