સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતે કન્નૌજ લોકસભા સીટથી આગળ ચાલી રહ્યા છે. આ સીટ પર ભાજપના સુબ્રત પાઠક સપા અધ્યક્ષ કરતા ઘણા પાછળ છે. અખિલેશ યાદવે છેલ્લી ક્ષણે જિલ્લા એકમની માંગ કરીને કન્નૌજ બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીને લઈને સામે આવી રહેલા રુઝાનોમાં સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. 


[[$googlead]]
  • Follow us on: