લોકસભાની ચૂંટણીમાં પરિણામો ભાજપના અનુમાનથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યા છે. જોકે હજી તો વલણો સામે આવી રહ્યા છે. પરંતુ તેમાં ભાજપની જીત જોવા મળી રહી છે. ત્યારે દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલય પર કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્ય કાર્યાલય પર જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આગળની રણનીતિ અંગે ચર્ચા કરી શકે છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








