લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. કેન્દ્રમાં ફરી લખત સરકાર બનાવવા માટે આજે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 10 વર્ષ સારું કામ કર્યું છે. આગળ પણ સારું કામ કરીશું. બધાએ સારું કામ કર્યું છે. હાર અને જીત રાજનીતિનો એક ભાગ છે. ચૂંટણીના રાજકારણ અને પરિણામોમાં નંબર ગેમ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








