મોરબીમાં સ્ટંટબાજો બન્યા બેફામ બન્યા હતા. જોખમી રીતે બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મિડિયા પર ફેમસ થવા માટે પણ ક્યારેક સ્ટંટ કરતા વીડિયો બનાવતા હોય છે. બાઇક સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતા. વાંકાનેરના હસનપર ગામ પાસેનો આ વીડિયો વાયરલ થયો છે.


પોતાનું અને બીજાનું જીવન જોખમમાં સીન સપાટા કરતા યુવાનો અલગ-અલગ સ્ટંટ કરી રહ્યા છે. આવા સ્ટંટબાજો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. આવા નબીરઓના એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે. તેવો જ એક મોરબીનો વીડિયો વાયરલ થયો છે. સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે.

[[$googlead]]
  • મોરબીમાં સ્ટંટબાજો બન્યા બેફામ
  • જોખમી રીતે બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ
  • બાઇક સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યાં
  • વાંકાનેરના હસનપર ગામ પાસેનો વીડિયો


[[$alsoread]]

  • Follow us on: