જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ સતર્ક બની ગઈ છે, નવસારી પોલીસ પણ એકશન મોડમાં જોવા મળી રહી છે અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની સામે લાલ આંખ કરી છે, નવસારીમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે અને પોલીસે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે.


[[$googlead]]

પોલીસે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી

DYSP સંજય રાયના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમે ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી છે.પોલીસે તમામ લોકોના ડોકયુમેન્ટ ચેક કર્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે,પોલીસે કેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે તેની માહિતી હજી સામે આવી નથી.

[[$alsoread]]

  • Follow us on: