અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એરોનોટીકલ એન્જિનિયર ડો. શિતલ જાડેજાએ કહ્યું હતું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ડ્રીમલાઈનર સાથે આવું થવું કલ્પના બહારનો વિષય છે. ખરેખર શું થયું છે એ બ્લેક બોક્સ દ્વારા ખ્યાલ આવશે.


[[$googlead]]

ડ્રીમલાઈનર સાથે આવું થવું કલ્પના બહારનો વિષય

અમદાવાદમા વિમાન ક્રેશ થવા મામલે એવિએશન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ડો.શીતલબા જાડેજાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે,આ પ્રકારેબનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ડ્રીમલાઈનર સાથે આવું થવું કલ્પના બહારનો વિષય છે.ડ્રીમલાઈનર ખાસ વિમાન બન્યા છે જેની સાથે દુર્ઘટના થવી ખૂબ જ મુશ્કેલ છે છતાં બની છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. ખરેખર શું થયું છે એ બ્લેક બોક્સ દ્વારા ખ્યાલ આવશે. જેમાં આખી હિસ્ટ્રી સામે આવશે કે વિમાનમાં ખરેખર શું થયું છે.

[[$alsoread]]

  • Follow us on: