રાજયમાં રોડ, ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે, આજે HCમાં રાજ્ય સરકાર વર્ક રિપોર્ટ રજૂ કરશે અને પોલીસે કરેલી કાર્યવાહી મુદે કોર્ટમાં જવાબ રજૂ કરશે, મનપાએ કરેલી રોડ,રસ્તાની કામગીરી પર જવાબ રજૂ કરશે તો ગત સુનાવણીમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.
ગુજરાત હાઇકોર્ટ ટ્રાફિક અને ખરાબ રોડ મુદે આપી શકે છે નિર્દેશ
વધતા ટ્રાફિક, ખરાબ રોડને લઇ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આજે હાઇકોર્ટ ટ્રાફિક અને ખરાબ રોડ મુદે આપી શકે છે નિર્દેશ ટ્રાફિક પોલીસે કરેલી કાર્યવાહી મુદે કોર્ટમાં જવાબ રજૂ કરશે અને મનપા દ્વારા રોડ રસ્તાની સ્થિતિ પર કારેલી કામગીરી પર જવાબ રજૂ કરશે, ગત મુદતએ ગુજરાત હાઇકોર્ટ સરકારની કાઢી હતી ઝાટકણી અને વધતા ટ્રાફિક મુદે ટ્રાફિક પોલીસ અને ખરાબ રોડ મુદે મનપાની કામગીરી પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી, ગુજરાત હાઇકોર્ટ ટ્રાફિક અને ખરાબ રોડ મુદે આપી શકે છે નિર્દેશ.









