અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશની ઘટના વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે બોઈંગના જ માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર બોઈંગ કેટલું મોટુ હોય છે અને તેમા કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોઈંગ 787મા બની હતી અને આ માટે અમે બોઈંગ 737-200 મા અંદર જઈને બતાવ્યું કે બોઈંગની ટેકનિકલ બાબતો કઈ હોય છે. આ માટે અમે ખાસ કેપ્ટન સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે કોકપીટ ઓપરેશન શું હોય છે. ઘટના સમયે રિકવર કરવામાં આવતું બ્લેક બોક્ષ ક્યાં હોય છે ?


[[$googlead]]
  • Follow us on: