અમદાવાદમાં ખાડા પુરવામાં મનપા ઘોર નિદ્રામાં છે ત્યારે ખાડા પુરવા શહેરીજનોને રસ્તા પર ઉતરવુ પડ્યું છે, વૈજ્ઞાનિક રાજસિંહે મટીરિયલ નાખી જાતે ખાડા પૂર્યા છે, AMCની ઉદાસીનતા સામે જનતા કામે લાગી ગઈ છે, તંત્ર પર હવે અમદાવાદની જનતાને ભરોષો નહી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.


[[$googlead]]

પોતાની સલામતી માટે જનતાએ ઉઠાવી જવાબદારી

અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના કારણે ખાડા પડી ગયા છે અને રોડ પોલા થઈ ગયા છે, ત્યારે સ્થાનિકોએ પોતાની સલામતી જવાબદારી ઉઠાવી છે, વૈજ્ઞાનિકે અત્યારસુધીમાં 10 હજારથી વધુ ખાડા પૂર્યા છે, લોકોની સલામતી માટે સ્થાનિકે જાતે ખાડા પૂર્યા છે, AMCને ખાડા ન દેખાતા સ્થાનિકોએ જાતે ખાડા પૂર્યા છે, દરરોજ સવારે આ વૈજ્ઞાનિક ખાડા પૂર્યા છે.

[[$alsoread]]


  • Follow us on: