થરાદમાં રાત્રે પડેલા વરસાદથી APMCમાં નુકસાન થયું છે, માર્કેટયાર્ડમાં જીરું, રાયડો, બાજરીની બોરીઓ પલળી ગઈ છે, ખુલ્લામાં મૂકેલી જણસી પલળી જતા ખેડૂતોને નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટયાડમાં ખુલ્લામાં મૂકાઈ જણસી
હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટયાડમાં ખુલ્લામાં મૂકાઈ જણસી, થરાદ પંથકમાં મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદથી APMCમાં નુકસાન થયું છે, માર્કેટયાર્ડમાં જીરું, રાયડો અને બાજરીની બોરી પલળી જતા ભારે નુકસાન થયું છે, યાર્ડમાં ખુલ્લામાં મૂકેલી જણસી પલળી જતા વેપારી સહિત ખેડૂતોને નુકસાન થયું છે, APMCએ બનાવેલ ગોડાઉનમાં વરસાદના નુક્સાનથી બચવા અમુક વેપારીઓએ પોતાનો માલ મૂક્યો હતો.









