બોટાદના ગુંદા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, ગુંદા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો છે, ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે.
રાણપુર તાલુકાના ગુંદા ગામે આવેલ ઉતાવળી ગુંદા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો
રાણપુર તાલુકાના ગુંદા ગામે આવેલ ઉતાવળી ગુંદા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, ઉતાવળી ગુંદા ડેમના ૧ ફુટ 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, ગઈ કાલેઉતાવળી ગુંદા ડેમના ઉપરવાસમાં વરસાદ થયેલ જેથી પાણીની આવક થયેલ છે, પાણીની આવક થતા રૂલલેવલ મેન્ટન કરવા માટે ઉતાવળી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.









