મોડી રાત સુધી ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે અને આવતીકાલે મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ, આવતીકાલે બપોર બાદ કેબિનેટ બેઠક યોજાશે અને કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે, ધનતેરસના દિવસે જ મોટાભાગના મંત્રીઓ ચાર્જ લેશે.
મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મોટા સમાચાર
નવા મંત્રીમંડળમાં 23 મંત્રીઓને મળી શકે છે સ્થાન
યુવા અને મહિલા ધારાસભ્યોને મળી શકે છે સ્થાન
4 જેટલા મહિલા ધારાસભ્યો બની શકે છે મંત્રી
4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે સ્થાન
2 ST, 2 SC ચહેરાનો થઈ શકે છે સમાવેશ
4 ઠાકોર-કોળી, 2 બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે
2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે તક
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે
કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી
મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી
દ.ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે









