રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે અને આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે અને બપોરના 3 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત આવી શકે છે, અને મંત્રીઓ સાથે બેઠક પણ યોજી શકે છે, સાંજ સુધીમાં રાજયપાલને રાજીનામાં પણ સોંપાઈ શકે છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓના નામનો પ્રસ્તાવ પણ રાજયપાલને મૂકી શકે છે, સુનિલ બંસલ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ સાથે બેઠક યોજશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુક્રવારે સવારે આવશે. 


[[$googlead]]
  • Follow us on: