યાત્રાધામ દ્વારકામાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી ર