જૂનાગઢના વંથલીના ખોરાસા ગામના ખેડૂતો ધારાસભ્યથી નારાજ થયા હોવાની વાત સામે આવી છે, સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા સમય છે પણ ખેડૂતોને પાક નુકસાની થયું છે તે જોવાનો સમય નથી તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, ખેડૂતોની વેદના અને આશ્વાસન આપવા સમય નથી અને રજૂઆત માટે ફોન કરીએ તો ફોન નથી ઉપાડતા તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે.


[[$googlead]]

ઉધોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની વ્હારે આવ્યા

કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય ચૂકવશે ઉધોગપતિ, આશરે 1200થી વધુ ખેડૂતોને ઉદ્યોગપતિ કરશે સહાય અને હેક્ટર દીઠ 11 હજાર સહાયની ઉદ્યોગપતિની જાહેરાત, ચાર ગામના ખેડૂતોને ઉદ્યોગપતિ આપશે સહાય અને બાદલપુર, પ્રભાતપુર ગામના ખેડૂતોને કરશે સહાય બીજી તરફ સાંખડાવદર, સેમરાળા ગામના ખેડૂતોને સહાય કરશે અને હેક્ટરની મર્યાદા વગર આર્થિક સહાય કરાશે.

[[$alsoread]]

  • Follow us on: